શોધખોળ કરો
અયલાન જેવી જ તસવીર ફરી આવી સામે, આ વખતે ભોગ બન્યો મ્યાનમારનો મોહમ્મદ
1/6

2015 સીરિયામાં યુરોપ જતા રસ્તામાં અયલાનનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું.
2/6

2015માં સીરિયાના બાળક અયલાનની જે તસવીર આવી હતી તેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. એક વાર ફરી આવી દર્દનાક તસવીર સામે આવી છે. ભારતના પાડોશી દેશ મ્યાન્માર મોહમ્મદ શોહયાતનો મૃતદેહ પણ આવી જ હાલતમાં મળી આવ્યો છે. નાના બાળકની આ તસવીર જોઈને લોકોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે.
Published at : 07 Jan 2017 05:52 PM (IST)
Tags :
International NewsView More























