શોધખોળ કરો
અમેરિકા: ઓબામાએ કરી દિવાળીની ઉજવણી, કહ્યું આ પરંપરા ચાલુ રહેશે
1/4

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસ કાર્યાલયમાં પ્રથમ વખત દીવડાઓ પ્રગટાવીને દીવાળીની ઉજવણી કરી અને આશા વ્યક્ત કરી કે તેમના બાદ આવનારા નેતાઓ પણ આ પરંપરાને ચાલુ રાખે.
2/4

તેમણે વ્હાઈટ હાઉસના ફેસબૂક પેજ પર કહ્યુ આ વર્ષે મને ઓવલ કાર્યાલયમાં પ્રથમ વખત દીવડા પ્રગટાવવાનું સમ્માન મળ્યુ છે. આ દીપ એ વાતનું પ્રતીક છે કે કઈ રીતે પ્રકાશ હંમેશા અંધકાર પર વિજય મેળવે છે. હુ ઉમ્મીદ કરુ છું કે ભવિષ્યના રાષ્ટ્રપતિ આ પરંપરાને ચાલુ રાખશે.ફેસબૂક પર દોઢ લાખથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી ચૂક્યા છે અને 33 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી છે.
Published at : 31 Oct 2016 11:26 AM (IST)
View More





















