શોધખોળ કરો
કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ આપી નવરાત્રિની શુભકામના, જાણો શું કહ્યું
1/4

ઓટાવાઃ નવરાત્રિના તહેવાનો ઉત્સાહ અને ઉમંગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ આ તહેવારની શુભકામના પાઠવી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કેનેડા સહિત વિશ્વભરના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
2/4

થોડા મહિનાઓ પહેલા જસ્ટિન ટ્રૂડો ભારત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં રેંટિયો કાંત્યો હતો.
Published at : 10 Oct 2018 12:59 PM (IST)
View More





















