શોધખોળ કરો
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રચારમાં વિવાદનું કેન્દ્ર અલિસિયા કોણ છે
1/9

1996માં વેનેઝુએલા દેશનું પ્રતિનિધિત્વ કરતા મિસ યુનિવર્સનું ટાઇટલ જીતનારી અલીસિયા અમેરિકન સિટીઝનશીપ મેળવી ચૂકી છે. 27 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પણ ટ્રમ્પે તેના વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
2/9

ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ મિસ યુનિવર્સ અલીસિયા મચાદો પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે શુક્રવારે એક ટ્વિટ કરી દાવો કર્યો હતો કે અલીસિયા સેક્સ ટેપમાં કામ કરી ચૂકી છે.
Published at : 03 Oct 2016 03:13 PM (IST)
Tags :
US PresidentView More





















