શોધખોળ કરો
ટ્રંપે કહ્યું – ચરમપંથી ઈસ્લામી આતંકવાદને રોકવું જરૂરી
1/3

ટ્રંપે ટ્વિટ કર્યું છે કે, ‘જે પણ જરૂરી હોય, તે કરીને ચરમપંથી ઈસ્લામિક આતંકવાદને રોકવું જોઈએ. અદાલતોએ અમને અમારા સુરક્ષાના અધિકાર આપવા જોઈએ. કડક નિયમ હોવા જોઈએ’
2/3

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપે ચરમપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે કડક પગલા ઉઠાવવાની જરૂરત બતાવી છે. તેમણે સ્પેનમાં થયેલા બે આતંકી હુમલાના એક દિવસ પહેલા આ વાત કહી છે. જેમાં 14 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહે લીધી છે.
Published at : 19 Aug 2017 09:52 AM (IST)
View More























