શોધખોળ કરો
ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઉજવી દિવાળી, ઇવાન્કા પણ રહી સાથે
1/4

જ્યોર્જ બુશ પ્રેસિડન્ટ રહ્યા તે દરમિયાન અમેરિકામાં ઓફિશિયલ દિવાળી સેલીબ્રેશન શરૂ થયું હતું. તે દરમિયાન વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલીબ્રેશન ઈન્ડિયા ટ્રીટી રુમમાં ઉજવવામાં આવતી હતી. જોકે વ્યક્તિગત રીતે બુશ કદી દિવાળીમી ઉજવણીમાં સામેલ થયા નહતા.
2/4

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઓવલ ઓફિસમાં થયા દિવાળી સેલીબ્રેશનમાં ચેરમેન ઓફ ધી યુએસ ફેડરલ કોમ્યૂનિકેશન કમીશન અજીત પઈ, પ્રિન્સિપાલ ડેપ્યૂટીપ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ સામેલ થયા હતા. ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ગયા વર્ષે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન દરમિયાન ઈવાન્કાએ વર્જીનિયા અને ફ્લોરિડામાં મંદિરોમાં દિવાળી મનાવી હતી.
Published at : 18 Oct 2017 11:51 AM (IST)
View More























