શોધખોળ કરો

પાકિસ્તાનમાં એક કાફે આવું પણ છે, જે પીરસે છે 'LoC પિઝા', જાણો શું છે ખાસ?

1/3
કાફેએ પિઝાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. તેમાં શાકાહારીવાળા ભાગમાં ઈન્ડિયન ફ્લેગ અને માંસાહારીવાળા ભાગમાં પાકિસ્તાની ફ્લેગ લગાવેલો છે. સુંદર પ્રયાસની બંને દેશો પ્રશંસા કરી રહ્યા છે. કાફેએ ચા-કોફીના કપો પર સ્લોગન લખ્યા છે. જેમ કે, સાંજની ચા પણ મળે તો તેવા કામની ઐસી કી તૈસી. દુનિયા સળગતી રહે, ચા મળતી રહે. કાફેમાં પોસ્ટર પર લખ્યું છે - વ્હાય સો મચ દૂરી, ટ્રાય ઓવર હલવા-પૂરી. બીટ ગર્મ મૌસમ વીથ જૂસી ચિલ્ડ.

2/3
કરાચી સ્થિત આ કાફે જેટલું તેના નામથી લોકપ્રિય છે, તેનાથી વધારે તેની રેસિપીને લઈને ચર્ચામાં રહે છે. કાફેનું કહેવું છે કે તેણે રેસિપી મારફત બંને દેશોના લોકોને જોડવાની પહેલ કરી છે. આવા સમયમાં તણાવ ઘટાડવા માટે હાસ્ય-મજાક અને ભોજન સૌથી સારી પદ્ધતિ છે. કાફેમાં એલઓસી પિઝાની માગ ઘણી વધી ગઈ છે. લોકો અહીં દાળ-ભાત, હલવા-પૂરી, પિઝા, બર્ગર, ચા, કોફી વગેરેની લિજ્જત માણવા આવે છે. મોટાભાગના ગ્રાહકો બંને દેશો વચ્ચે શાંતિ ઈચ્છે છે. થોડા દિવસ પહેલા કાફેએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી, 'બાબૂ-ભૈયા પેશ હૈ પેરોડી એક-દૂસરે કે લિયે, આઓ ચિલ કરે, યદિ આપ મેરી તરફ હૈ તો એલઓસી પિઝાના લુત્ફ લે.' (બાબુ-ભૈયા એકબીજા માટે પેરોડી રજૂ છે, આવો ચિલ કરીએ, જો તમે મારી સાથે હોવ તો એલઓસી પિઝાની લિજ્જત માણો.) ત્યાર બાદ હેશટેગ એલઓસી પિઝા ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

Embed widget