શોધખોળ કરો
પત્રકારો માટે સૌથી ખતરનાક દેશ બન્યો ભારત, દુનિયાનો પાંચમો અસુરક્ષિત દેશ ભારતઃ રિપોર્ટ
1/5

રિપોર્ટ્સ કહે છે કે પત્રકારોની રીતે દુનિયાના 5 સૌથી ખતરનાક દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, મેક્સિકો, યમન, સીરીયા અને આફઘાનિસ્તાનનું નામ આવે છે. અહીં કેટલાય પત્રકારોને જીવ ગુમાવવા પડ્યા છે.
2/5

રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં આ વર્ષે 6 પત્રકારો માર્યા ગયા જ્યારે અન્ય કેટલાક પત્રકારો પર જીવલેણ હુમાલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાય પત્રકારોને પોતાના વિરુદ્ધ હેટ કેમ્પેઇનનો પણ સામનો કરવો પડ્યો, જેમાં સોશ્યલ મીડિયામાં જીવથી મારી નાંખવાની ધમકી સામાન્ય બાબત રહી.
Published at : 20 Dec 2018 01:08 PM (IST)
Tags :
IndiaView More





















