શોધખોળ કરો
આ દેશના રાષ્ટ્રપતિને ‘શોપિંગ’ કરવું ભારે પડ્યું, આપવું પડશે રાજીનામું
1/3

સ્થાનિક અખબારો મુજબ પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિએ ઇટાલી અને દુબઇમાંથી પ્રેસિડન્ટે શોપિંગ કરી હતી. રાષ્ટ્રપતિ આ સંસ્થાના ડાયરેક્ટર પણ છે. આ ઓર્ગેનાઇઝેશન એજ્યૂકેશન મામલે સપોર્ટ કરે છે. આ મામલે પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટે હજુ સુધી કાંઇ કોમેન્ટ કરી નથી.
2/3

વડાપ્રધાન જુગનૉથે કહ્યું કે ગુરીબ-ફરીમ 12 માર્ચે યોજાનાર દેશની 50મી વર્ષગાંઠ બાદ રાજીનામું આપી શકે છે. કેમિસ્ટ્રી પ્રોફેસર ગુરીમ-ફકીમ 2015માં મોરિશિયસના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. કહ્યું કે તેમણે કાંઇ ખોટું નથી કર્યું અને બધા પૈસા એમણે પાછા ચૂકવી દીધા છે. 7 માર્ચે આપેલી સ્પીચ દરમિયાન તેમણે કહ્યું કે “હું કોઇની ઋણી નથી, 1 વર્ષ બાદ આ ઇસ્યૂ કેમ સામે આવી રહ્યો છે?” ઉલ્લેખનીય છે કે એનજીઓએ આપેલા ક્રેડિટ કાર્ડથી જ્વેલરી અને કપડાં ખરીદ્યાં હતાં.
Published at : 10 Mar 2018 10:14 AM (IST)
View More























