શોધખોળ કરો

આ દેશના રાષ્ટ્રપતિને ‘શોપિંગ’ કરવું ભારે પડ્યું, આપવું પડશે રાજીનામું

1/3
 સ્થાનિક અખબારો મુજબ પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિએ ઇટાલી અને દુબઇમાંથી પ્રેસિડન્ટે શોપિંગ કરી હતી. રાષ્ટ્રપતિ આ સંસ્થાના ડાયરેક્ટર પણ છે. આ ઓર્ગેનાઇઝેશન એજ્યૂકેશન મામલે સપોર્ટ કરે છે. આ મામલે પ્લાનેટ અર્થ ઇંસ્ટીટ્યૂટે હજુ સુધી કાંઇ કોમેન્ટ કરી નથી.

2/3
 વડાપ્રધાન જુગનૉથે કહ્યું કે ગુરીબ-ફરીમ 12 માર્ચે યોજાનાર દેશની 50મી વર્ષગાંઠ બાદ રાજીનામું આપી શકે છે. કેમિસ્ટ્રી પ્રોફેસર ગુરીમ-ફકીમ 2015માં મોરિશિયસના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. કહ્યું કે તેમણે કાંઇ ખોટું નથી કર્યું અને બધા પૈસા એમણે પાછા ચૂકવી દીધા છે. 7 માર્ચે આપેલી સ્પીચ દરમિયાન તેમણે કહ્યું કે “હું કોઇની ઋણી નથી, 1 વર્ષ બાદ આ ઇસ્યૂ કેમ સામે આવી રહ્યો છે?” ઉલ્લેખનીય છે કે એનજીઓએ આપેલા ક્રેડિટ કાર્ડથી જ્વેલરી અને કપડાં ખરીદ્યાં હતાં.

3/3
નવી દિલ્હીઃ મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનોથે શુક્રવારે કહ્યું કે રાષ્ટ્રપતિ અમીનાહ ગુરીબ-ફકીમ નાણાંકીય કૌભાંડના આરોપને કારણે રાજીનામું આપશે. રાષ્ટ્રપતિ પર આરોપ લાગ્યો છે કે એક એનજીઓ દ્વારા મળેલા બેંક કાર્ડનો તેમણે પર્સનલ ખરીદી માટે ઉપયોગ કર્યો હતો. જોકે રાષ્ટપતિ ક્યારે રાજીનામું આપશે તેની તારીખ જણાવવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget