શોધખોળ કરો

બે હવસખોરે યુવતી સાથે પરાણે માણ્યું સેક્સ, તક મળતાં યુવતીએ એકના લિંગ પર ભરી લીધું બચકું અને પછી...

1/6
કેપટાઉન: સાઉથ આફ્રિકાની પોલીસે હોસ્પિટલોને એલર્ટ કરતા જણાવ્યું છે, કે કોઈ વ્યક્તિને લિંગ પર થયેલી ઈજાની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે તો પહેલા પોલીસને જાણ કરવી.

2/6
પોલીસ એક એવા આરોપીને શોધી રહી છે કે જેના લિંગ પર એક મહિલાએ જોરદાર બચકું ભરી લીધું છે. જોકે, આ આરોપી હાલ ગાયબ છે અને પોલીસને પૂરો વિશ્વાસ છે કે આ આરોપી પોતાના ઘવાયેલા લિંગની સારવાર કરાવવા કોઈને કોઈક હોસ્પિટલમાં ચોક્કસ જશે.

3/6
સાઉથ આફ્રિકાના પુમાલાંગા પ્રાંતમાં એક મહિલાએ બે અજાણ્યા શખ્સો પાસેથી દવાખાને જવા માટે લિફ્ટ લીધી હતી. મહિલા સાથે તેનું પાંચ વર્ષનું એક બાળક પણ હતું. જોકે, મહિલાને એકલી જોઈ તેને લિફ્ટ આપનારા બંને લોકોએ કંઈક અલગ જ પ્લાન બનાવી લીધો હતો.

4/6
આ બંને હવસખોરો તેને હોસ્પિટલ લઈ જવાને બદલે જંગલમાં લઈ ગયા અને ત્યાં ચાકૂની અણીએ તેના પર રેપ ગુજાર્યો હતો. જોકે, આ દરમિયાન મહિલાએ મોકો મળતા જ એક વ્યક્તિના લિંગ પર બચકું ભરી લીધું હતું અને ત્યાંથી ગમે તેમ કરીને ભાગી છૂટવામાં સફળ રહી હતી.

5/6
મહિલા સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. સ્થાનિક પોલીસે તમામ હોસ્પિટલોને જણાવ્યું છે કે, કોઈ વ્યક્તિ પોતાના પેનિસની સારવાર કરાવવા આવે તો પહેલા પોલીસનો સંપર્ક કરવો. સાથે જ પોલીસે આ આરોપીનું વર્ણન પણ હોસ્પિટલોને આપ્યું છે. પોલીસનું કહેવું છે કે, ભોગ બનનારી મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ પણ છે.

6/6
શરૂઆતમાં તો બળાત્કારીઓએ ચાકૂ બતાવી મહિલાને બૂમ ન પાડવા માટે કહ્યું હતું. જોકે, મહિલાએ હિંમત બતાવીને એક બળાત્કારીના લિંગ પર બચકું ભરી લીધું હતું અને તેનાથી ડરી ગયેલા બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. જોકે, હાલ તેઓ પોલીસની પકડની બહાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget