શોધખોળ કરો
પાકિસ્તાનની ચૂંટણીમાં શાહરૂખની પિતરાઈ બહેન પણ છે મેદાનમાં, જાણો વિગત
1/4

પાકિસ્તાનની રાજનીતિ ક્યારેય પણ મહિલાઓ માટે આસાન રહી નથી. તેમ છતાં બે વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી સંખ્યાઓમાં મહિલાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.
2/4

પાકિસ્તાનની ચૂંટણીમાં શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તે ખૈબર-પખ્તૂનખાં સીટ પર ચૂંટણી લડી રહી છે. પાકિસ્તાનમાં મહિલા નેતાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે, તેથી આ વખતે મહિલા ઉમેદવારોને મહત્વના માનવામાં આવે છે.
Published at : 25 Jul 2018 08:31 AM (IST)
View More





















