શોધખોળ કરો
હવે સ્ટાઈલિશ દાઢી પર પ્રતિબંધ લગાવશે પાકિસ્તાન!, આ છે કારણ
1/4

આ પ્રસ્તાવને બહુમત સાથે પાસ કરવામાં આવ્યો છે, જેની કાર્યવાહી ડેપ્યૂટી કમિશ્નરને મોકલવામાં આવી છે.
2/4

આ પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો દાઢીને લઈને મજાક કરે તેના પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રસ્તાવ રજૂ કરનાર આસિફ ખોસા અનુસાર, ફ્રેચ કટ અને બીજી અન્ય પ્રકારની નવી સ્ટાઈલવાળી દાઢી રાખવાની ઈસ્લામ અનુમતિ નથી આપતું.
Published at : 27 Feb 2018 08:36 PM (IST)
View More























