ઇન્ડોનેશિયામાં Aceh એક માત્ર એવી જગ્યા છે જ્યાં ઈસ્લામિક શરિયા કાયદો અમલમાં છે.
2/7
શરિયા કાયદા અનુસાર સ્ત્રિ અને પુરુષે લગ્ન ન કર્યા હોય તો એક બીજાની નજીક ન આવી શકે અને જો આવું કરે તે તેમને જાહેરમાં કોરડા મારવાની સજા ફટકારવામાં આવે છે.
3/7
ઇન્ડોનેશિયાના Banda Aceh શહેરની અલ ફુરકોન મસ્જિદમાં યુવતીની લાકડી વડે ફટકારવામાં આવતા તે રડતી જોવા મળી હતી. આ ઘટનામાં કુલ ત્રણ કપલને જાહેરમાં કોરડા ફટકારવમાં આવ્યા હતા.
4/7
ઇન્ડોનેશિયામાં ત્રણ યુવા કપલને જાહેરમાં ચાબૂક મારવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય કપલ ડેટ પર ગયા હતા જેના માટે શરિયા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ આ સજા ફટકારવામાં આવી છે.
5/7
6/7
સપ્ટેમ્બરમાં લગ્નેતર સંબંધ હોવાને કારણે એક મહિલામે આમ જ જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયાનાં Acehમાં સમલૈંગિક સેક્સ, જુગાર અને દારૂ પીવો વગેરે માટે ગુનો ગણાય છે અને તેના માટે જાહેરમાં સજા આપવામાં આવે છે.