શોધખોળ કરો
બાંગ્લાદેશમાં 15 હિંદુ મંદિરમાં કરવામાં આવી તોડફોડ, ફેસબુક પોસ્ટ બાદ ભડકી હિંસા
1/5

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓના 15 મંદિરમાં કટ્ટરવાદીઓ દ્વાર તોડફોડકરી દેવી દેવતાઓની મુર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. કથિત રીતે ફેસબુક પર પોસ્ટ બાદ આ હિંસા ભડકી હતી. જેમા હિંદુઓના 200 જેટલા ઘરોમાં લૂંટફાટ મચાવવામાં આવી હતી. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં હિંદુઓમાં ભયનો માહોલ ફેલાય છે.
2/5

આ હિંસા દરમિયાન 200 જેટાલા ટોળાને કાબુમાં લેવાના પ્રયાસમાં 150 જેટલા હિંદુઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.
Published at : 01 Nov 2016 12:18 PM (IST)
Tags :
BangladeshView More





















