શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું આતંકીઓને દફનાવવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાની સૈન્ય? વાયરલ થઇ છે તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151451/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ફોટોને શેયર કરતા તેની સાથે લખવામાં આવ્યું છે કે આ મૃતદેહો ભારતીય સૈન્યના સર્જીકલ સ્ટ્રાઇકમાં ઠાર મરાયેલા આતંકીઓના છે. આ આતંકીઓને પાકિસ્તાન સૈન્ય દફનાવવા માટેની તૈયારીઓ કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151643/51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોને શેયર કરતા તેની સાથે લખવામાં આવ્યું છે કે આ મૃતદેહો ભારતીય સૈન્યના સર્જીકલ સ્ટ્રાઇકમાં ઠાર મરાયેલા આતંકીઓના છે. આ આતંકીઓને પાકિસ્તાન સૈન્ય દફનાવવા માટેની તૈયારીઓ કરી રહી છે.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151603/21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151501/41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151456/31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/5
![નવી દિલ્લીઃ ભારતીય સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓના સાત ટ્રેનિંગ કેમ્પોને નષ્ટ કરી દીધા અને 50થી વધુ આતંકવાદીઓને ઠાર મારી દીધાના અહેવાલથી પાકિસ્તાન રોષે ભરાયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ વાયરલ થયા છે જે ભારતીય સૈન્યએ ઠાર મારેલા આતંકીઓના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/01151451/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ ભારતીય સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓના સાત ટ્રેનિંગ કેમ્પોને નષ્ટ કરી દીધા અને 50થી વધુ આતંકવાદીઓને ઠાર મારી દીધાના અહેવાલથી પાકિસ્તાન રોષે ભરાયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ વાયરલ થયા છે જે ભારતીય સૈન્યએ ઠાર મારેલા આતંકીઓના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Published at : 01 Oct 2016 03:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)