AI Death Prediction: AI કહશે કે આપ ક્યારે મૃત્યુ પામશો, આ Death Calculatorથી તારીખ અને ચોક્કમ ટાઇમ જાણી શકાશે
Death Prediction: તમે ગીતાનું આ વિધાન યાદ હશે, જે આ દુનિયામાં જન્મ લે છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જોકે, અત્યાર સુધી એવું કોઇ સંશોધન નથી થયું કે મૃત્યુનો સમય જાણી શકાય
- abp asmita