બિહાર NDA માં બેઠકોની વહેંચણી ફાઈનલ, BJP મોટા ભાઈની ભૂમિકામાં, પશુપતિ પારસ પર ચિરાગ ભારે
બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટો પર સર્વસંમતિ સધાઈ ગઈ છે. BJP, JDU, LJP (R), HAM અને રાષ્ટ્રીય લોક મોરચાએ સોમવારે (18 માર્ચ) તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
- abp asmita