શું છે ચીનનું Chang’e-6 મૂન મિશન, જે ચંદ્રના સૌથી દૂરના ભાગમાંથી સેમ્પલ લાવશે? અહીં સમજો
ચાઈનીઝ સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ મિશન 53 દિવસ સુધી ચાલશે, જેમાં ચાંગઈ-6 રોબોટ ચંદ્રના ડાર્ક એરિયામાં પહોંચશે અને ત્યાંથી બે કિલોગ્રામ સેમ્પલ એકત્રિત કરશે.
- gujarati.abplive.com