શોધખોળ કરો

Agriculture News: બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, જાણો દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં કેટલો કરવામાં આવ્યો વધારો

ચાલુ વર્ષે સતત ચોથી વાર દૂધના ખરીદ ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે પર 760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે 30 નો વધારો થતા પશુપાલકોને પ્રતિ ફેટે રૂપિયા 790 ચૂકવવામાં આવશે.

Banaskantha: બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવમાં  રૂપિયા 30 નો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સતત ચોથી વાર દૂધના ખરીદ ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે પર 760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે 30 નો વધારો થતા  પશુપાલકોને પ્રતિ ફેટે રૂપિયા 790 ચૂકવવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કરવી છે અરજી ? આ દસ્તાવેજો રાખો હાથવગા, જાણો શું છે આ કાર્ડના ફાયદા

કિસાન ક્રેડિટ કાર્ડ એ સરકાર દ્વારા આપવામાં આવતી એક એવી સુવિધા છે, જેની મદદથી ખેડૂત ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે. તે ખેડૂતોને પૂરતી લોન આપે છે. ખેતીના ખર્ચનું સંચાલન કરવા ઉપરાંત, તે કટોકટીમાં પણ ઉપયોગી થઈ શકે છે. આ કાર્ડ બેંકો દ્વારા જારી કરી શકાય છે.

જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે તેના માટે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો (KCC ઓનલાઈન અરજી કરો). અહીં તમને કિસાન ક્રેડિટ કાર્ડથી સંબંધિત લાભો અને કેવી રીતે અરજી કરવી, જરૂર દસ્તાવેજો વગેરે વિશે માહિતી આપવામાં આવી રહી છે. ચાલો કિસાન ક્રેડિટ કાર્ડ વિશે સંપૂર્ણ વિગતો જાણીએ.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે પાત્રતા

કોઈપણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. તેની પાસે ખેતરના દસ્તાવેજો હોવા જોઈએ. આ ઉપરાંત ભાડૂઆત ખેડૂતો, મૌખિક જમીન ભાડે લેનારા ધરતીપુત્રો પણ અરજી કરી શકે છે. આ લોકો સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ માટે બનાવવામાં આવતું નથી, એટલે કે ખેતી કરતાં લોકો જ અરજી કરી શકે છે.

કયા દસ્તાવેજોની પડશે જરૂર

  • કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંકનું અરજી પત્ર
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • ID પ્રૂફ ડ્રાઇવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/પાસપોર્ટ
  •  રહેણાંકનો પુરાવો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે
  • મહેસૂલ સત્તાધિકારી દ્વારા જમીનની ચકાસણી કરેલ હોલ્ડિંગ પ્રમાણપત્ર
  • વાવણી કરેલા પાકની માહિતીની જાણકારી
  • ત્રણ લાખથી વધુની લોન માટે સિક્યોરિટી ડોક્યુમેંટસ વગેરે હોવા  જરૂરી છે.

કેવી રીતે કરી શકો છો અરજી

જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર, પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ પર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરે લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4 ટકાના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget