શોધખોળ કરો

Saffron Farming: લાલ સોનુ કહેવાય છે આ ખેતી, કરોડોનો નફો કમાઈ શકે છે ખેડૂતો

Saffron Farming: કેસરની સૌથી વધારે ખેતી ઈરાનમાં કરવામાં આવે છે. ભારતમાં કાશ્મીરમાં મોટા પાયે કેસરની ખેતી થાય છે, અનેક રાજ્યો પણ આ ખેતી કરવા લાગ્યા છે.

Saffron Farming: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં નવી અને નફાકારક ખેતીને લઈ જાગૃતતા આવી છે. આ કારણે દેશના ઘણા રાજ્યોમાં કેસરની ખેતીની શરૂઆત થઈ છે. કેસરની સૌથી વધારે ખેતી ઈરાનમાં કરવામાં આવે છે. ભારતમાં કાશ્મીરમાં મોટા પાયે કેસરની ખેતી થાય છે, અનેક રાજ્યો પણ આ ખેતી કરવા લાગ્યા છે.

કેમ કહેવાય છે લાલ સોનુ

બજારમાં કેસરની માંગ બારેમાસ રહે છે. તેથી તેની કિંમત ક્યારેય ઘટતી નથી. આ કારણે તેને લાલ સોનુ પણ કહેવાય છે. હાલ બજારમાં કેસર આશરે એકથી દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો કમાઈ શકે છે. જોકે કેસરના પાકની સારસંભાળ ખૂબ જરૂરી છે.

કેસરની ખેતી માટે કેવી જમીનની છે જરૂર

આ પાકની ખેતી માટે સારી અને તડકાવાળી જમીનની જરૂર હોય છે. ઠંડું અને ભેજવાળું હવામાન પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ગરમ હવામાનવાળી જગ્યા આ પાક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીનું પીએચ સ્તર 6 થી 8 હોવું જોઈએ. જો જુલાઈમાં પાક વાવવામાં આવે તો આશરે ત્રણ મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જે બાદ ખેડૂત તેના ફૂલમાંથી કેસર નીકાળીને બજારમાં વેચી શકે છે.

સબ્સિડી પણ મળે છે

પહેલાના સમયમાં કેસરનું માર્કેટ  શોધવું મુશ્કેલ હતું પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સરકારે ખેડૂતોનો માર્ગ મોકળો કર્યો છે અને બજાર ઉપલબ્ધ કરાવ્યું છે. આ ઉપરાતં ખેડૂતોને તેની ખેતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબ્સિડી પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Natural Farming: ગુજરાતમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ, જાણો વિગત

તાપીના ઈજનેર યુવકે અમરિકન ઝુકીની ખેતી કરી શરૂ, રાજ્યના બન્યા સૌપ્રથમ ખેડૂત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસરDelhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણયBhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget