શોધખોળ કરો

Fact Check: શું મોદી સરકાર ખેડૂતોને ટ્રેકટર પર આપી રહી છે સબસિડી ? જાણો હકીકત નહીંતર....

PIB Fact Check: સોશિયલ મીડિયા પર 'પીએમ કિસાન ટ્રેક્ટર યોજના' પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

Fact Check: કેન્દ્રની મોદી સરકાર લોકોના હિત માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ હેઠળ લોકોને વિવિધ પ્રકારના લાભો મળે છે. સાથે જ આ યોજનાઓમાં સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાની સાથે તેમની આર્થિક સ્થિતિને પણ મજબૂત કરવાનો છે. સોશિયલ મીડિયા પર 'પીએમ કિસાન ટ્રેક્ટર યોજના' પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ આજે અમે તમને આ સ્કીમનું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ.

લોકો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના વિશે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ મોદી સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર પર સબસિડી આપવામાં આવી રહી છે. પરંતુ હવે પીઆઈબીએ આ સ્કીમ અંગે હકીકત તપાસી છે.

પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું

મોદી સરકાર દ્વારા 'PM કિસાન ટ્રેક્ટર સ્કીમ'ના નામથી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. સોશિયલ મીડિયા પર આ સ્કીમ વિશે કરવામાં આવતા તમામ દાવા ખોટા છે. હવે PIB ફેક્ટ ચેક દ્વારા આ સ્કીમને પણ નકલી જાહેર કરવામાં આવી છે. આ અંગે એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે.

પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'એક નકલી વેબસાઈટ કૃષિ મંત્રાલય હેઠળ પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાના નામે ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી આપવાનો દાવો કરી રહી છે. આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઇએ. કૃષિ મંત્રાલય આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget