શોધખોળ કરો

Ginger Farming: ઓછો ખર્ચે તગડો નફો, આદુની ખેતી કરીને કમાવ 25 લાખ રૂપિયા

Ginger Farming: ખેડૂતોની હંમેશા ફરિયાદ રહેતી હોય છે તે રવી અને ખરીફ પાકનો સારો નફો મળતો નથી. મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હોવાથી આમ થાય છે.

Ginger Farming:  ખેડૂતોની હંમેશા ફરિયાદ રહેતી હોય છે તે રવી અને ખરીફ પાકનો સારો નફો મળતો નથી. મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હોવાથી આમ થાય છે. આધુનિક ખેતી તરફ તેઓ વળતા નથી પરિણામે સારો નફો લઈ શકતા નથી. જોકે છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોમાં જગૃતિ આવી છે. ખેડૂતો હવે નવા પાકની ખેતી કરીને તગડો નફો કમાઈ રહ્યા છે.

જે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળવા માંગતા હોય તેમના માટે આદુની ખેતી ફાયદાકારક છે. આદુનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી, અથાણા બનાવવામાં થાય છે. આ ઉપરાંત વર્ષભર તેની માંગ રહે છે. આ કારણે આદુની ખેતી કરતા ખેડૂતો પાસે સારો નફો કમાવાની તક રહે છે.

કેવી રીતે કરશો આદુની ખેતી

આદુની ખેતી વરસાદ પર નિર્ભર કરે છે. પપૈયા અને અન્ય છોડ વચ્ચે તેને વાવી શકાય છે. આદુની ખેતી માટે 6-7 પીએચવાળી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. કૃષિ નિષ્ણાતો અનુસાર એક હેક્ટરમાં વાવણી માટે 2 થી 3 ક્વિન્ટલ સુધી આદુના બીની જરૂર પડે છે.

આદુની વાવણી કરવાની રીત

આદુનું વાવેતર કરતી વખતે બે લાઇન વચ્ચે 30 થી 40 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 25 થી 35 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. વાવણી બાદ હળવી માટી કે છાણ નાંખીને બીને ઢાંકી દેવા જોઈએ. આ ઉપરાંત ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

કેટલો આવશે ખર્ચ

આદુનો પાક તૈયાર થવામાં 8 થી 9 મહિના લાગે છે. એક હેક્ટરમાં આદુનો 150 થી 200 ક્વિંટલ પાક ઉતરે છે. એક હેક્ટરમાં ખેતીનો ખર્ચ આશરે 7-8 લાખ રૂપિયા આ છે. બજારમાં આદુ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. જો તેને 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે તો હેક્ટરમાં 25 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાણી કરી શકાય છે.

ટોપ સ્ટોરી

PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget