શોધખોળ કરો

Honey Bee Farming: મધમાખી ઉછેર પર સરકાર આપે છે સહાય, જાણો યોજના વિશે

Honey Bee Farming: મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્યનો ખેતી આધારીત ઉદ્યોગ છે. એક અહેવાલ પ્રમાણે, ભારત 1200 લાખ મધપૂડા ઉછેરવાની ક્ષમતા ધરાવે છે

 Honey Bee Farming: ભારત એક કૃષિ પ્રધાન અને વિવિધ વનસ્પતિની દ્રષ્ટિએ સમૃધ્ધ દેશ છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ કરી રહી છે.  દેશ અને રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે લોકો વિવિધ પ્રકારનાં ધંધા અજમાવી રહ્યાં છે. આજે એક એવા ધંધા અંગે વાત કરવાના છે જેમાટે સરકાર પણ સહાયતા આપે છે. આ ધંધો છે મધમાખી ઉછેર.

મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્યનો ખેતી આધારીત ઉદ્યોગ છે. એક અહેવાલ પ્રમાણે, ભારત 1200 લાખ મધપૂડા ઉછેરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દેશનાં 60 લાખ લોકોને આજીવિકા મળી રહે તેમ છે. વૈજ્ઞાનીક પધ્ધતિથી જો મધમાખીનો ઉછેર કરવામાં આવે તો 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે.

ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપી, ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પૂરજોશમાં કામ કરી રહી છે. મધમારી ઉછેર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહાય આપે છે.

મધમાખી ઉછેર પ્રોત્સાહન માટે યોજનાઃ ઘટક મધમાખી સમૂહ (કોલોની)

MIDH ગાઈડલાઈન મુજબ સહાય ધોરણ

  • યુનિટ કોસ્ટ રૂપિયા 2000 /8 ફ્રેમની કોલોની માટે
  • ખર્ચના 40 ટકા સહાય
  • 50 કોલોની / લાભાર્થી સુધી મર્યાદા
  • એક જ વાર

રાજ્ય સરકારની વધારાની પુરક સહાય

  • સામાન્ય ખેડૂતને 15 ટકા
  • અનુસૂચિત જન જાતિના ખેડૂતને 25 ટકા પુરક સહાય

આ પણ વાંચોઃ

ભારતીય દૂતાવાસે યુક્રેનનું કયું શહેર તાત્કાલિક છોડવા ભારતીયોને આપી સલાહ, જાણો મોટા સમાચાર

FPO Schme: નાના ખેડૂતો માટે આ સ્કીમ છે ખૂબ કામની, ઓછા ખર્ચે લઈ શકાય છે વધુ ઉત્પાદન

IND vs SL, 1st Test: શ્રીલંકા સામે આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે રોહિત શર્મા, પુજારા-રહાણે વગર રમશે ટીમ ઈન્ડિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget