શોધખોળ કરો

Plug Nursery Scheme: ગુજરાતનો ખેડૂત પ્લગ નર્સરીથી ખેતી કરી ઓછા ખર્ચે લઈ શકે છે મબલખ ઉત્પાદન, સરકાર પણ કરે છે મદદ

Plug Nursery : પ્લગ નર્સરી એટલે ઓછો બિયારણ ખર્ચ, તંદુરસ્ત અને રોગમુક્ત પાક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત એકસમાન છોડ, ફેરરોપણી બાદ ઝડપી વિકાસ, જગ્યાનો બચાવ, નિંદામણથી મુક્તિ, માનવબળનો બચાવ અને આધુનિક તકનીક.

Plug Nursery Scheme: ગુજરાતના ઘણા ખેડૂતો આજે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરતા થયા છે. જેમાંની એક પ્લગ નર્સરી છે. સારૂ ગુણવત્તાયુક્ત બિયારણ કે જેને ધરૂ ઉછેરવા માટે ઉપયોગમાં આવતી પ્લાસ્ટિક ટ્રેમાં વાવી વાતાનુકૂલિત નર્સરીમાં ઉછેરી ગુણવત્તા યુક્ત અને તંદુરસ્ત ધરૂનું મોટાપાયે  ઉત્પાદન કરવામાં આવે છે. જેને પ્લગ નર્સરી કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શાકભાજી,ફૂલ છોડ કે પપૈયા જેવા ફળ પાકોના ધરૂ પોલી/ઇન્સેક્ટનેટ હાઉસમાં જમીનની જગ્યાએ પ્લાસ્ટિકની કે થર્મોકોલની ડિશમાં ગ્રોઈંગ મીડિયા તથા યોગ્ય ખાતર અને પિયત વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવે છે.

પ્લગ નર્સરી એટલે ઓછો બિયારણ ખર્ચ, તંદુરસ્ત અને રોગમુક્ત પાક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત એકસમાન છોડ, ફેરરોપણી બાદ ઝડપી વિકાસ, જગ્યાનો બચાવ, નિંદામણથી મુક્તિ, માનવબળનો બચાવ અને આધુનિક તકનીક.

કેવી રીતે કરવામાં આવે છે પ્લગ નર્સરી

પ્લગ નર્સરી પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેમાં છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી અને ખેતરની માટીનું સપ્રમાણ મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે. - આર્થિક ઉપાર્જન માટે અને રોજગારલક્ષી નર્સરી એકમ સ્થાપવામાં આવ્યો હોય તો આ સામગ્રીઓને ઓટોમેટિક મિશ્ર કરીને ટ્રેમાં ભરી શકાય તેવા ઓટોમેટિક રોટરી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે

પ્લગ નર્સરીના ફાયદા

  • બિયારણનો બચાવ થાય
  • ધરૂની જીવંત રહેવાની ક્ષમતા
  • એક સમાન છોડ
  • જગ્યાનો બચાવ
  • ફેર રોપણી બાદ ઝડપથી વિકાસ
  • નિંદામણ મુક્ત ધરૂ
  • માનવ બળનો બચાવ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget