શોધખોળ કરો

PM Kisan Scheme: ખાતામાં 14મો હપ્તો આવશે કે નહીં ? ખેડૂત ભાઈઓ ફટાફટ આ રીતે ચેક કરો તમારું નામ

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે યાદીમાં તમારું નામ જાણવું પણ જરૂરી છે.

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે, ખેડૂતો 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિસાન સન્માન નિધિ મે અથવા જૂનમાં ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કેન્દ્ર સરકારનું કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.   કેન્દ્ર સરકાર સતત અયોગ્ય ખેડૂતોને સૂચિમાંથી દૂર કરી રહી છે. ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે તેમના નામ યાદીમાંથી બહાર ન થઈ જાય. ખેડૂતો સતત તેમના નામની શોધખોળ કરી રહ્યા છે. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે ખેડૂતો કિસાન સન્માન નિધિની રકમ કેવી રીતે લઈ શકે. ફંડ વિશે અપડેટ કેવી રીતે મેળવવું.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે યાદીમાં તમારું નામ જાણવું પણ જરૂરી છે. આ માટે સૌ પ્રથમ પીએમ કિસાન Pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં પહોંચ્યા પછી, વેબસાઇટની જમણી બાજુએ Beneficiary Status પર ક્લિક કરો. તે પછી મોબાઈલ નંબર અથવા સ્કીમનો આપેલ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો. સ્ક્રીન પર કેપ્ચા કોડ દાખલ કરો. તે પછી તેને સબમિટ કરો. આ પછી તમને ખબર પડશે કે ખાતામાં 14મો હપ્તો આવશે કે નહીં?

આ જરૂરી દસ્તાવેજો છે

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે દસ્તાવેજો હોવા જરૂરી છે. દસ્તાવેજો વિના ખેડૂતો સન્માન નિધિનો લાભ લઈ શકશે નહીં. આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનો દાખલો, ખેડૂતોના જમીનના કાગળો જેવા દસ્તાવેજો ફરજિયાત છે.

આ ખેડૂતોને લાભ મળે છે

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તે તમામ ખેડૂતોને ઉપલબ્ધ છે જેઓ તેમની જમીન ધરાવે છે. આ યોજનાની કેટલીક શરતો છે જેમ કે ખેડૂતો પાસે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જરૂરી છે. ખેડૂત સરકારી નોકરી કરતો નથી અને આવકવેરો ભરતો નથી. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. નિયમો અનુસાર પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળી શકે છે.

પીએમ કિસાન યોજનામાં સમસ્યા હોય તો ખેડૂત ભાઈઓ અહીં મદદ લો

પીએમ કિસાન યોજનામાં જો કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે પણ વિકલ્પો આપવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓ ફોન કરીને અથવા ઓનલાઈન મેઈલ દ્વારા મદદ લઈ શકે છે. ખેડૂતો pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર- 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર ફોન કરીને પણ મદદ લઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget