શોધખોળ કરો

ભેળસેળ કરનાર અમદાવાદનાં બે વેપારીઓને 6 મહિનાની સજા, જાણો મરચા અને ઘીમાં શેની કરતા હતા ભેળસેળ

1/2
કોર્પોરેશનના હેલ્થ વિભાગે 21 જૂન 2008ના રોજ ભીડભંજન બાપુનગર ખાતે આવેલ પ્રવીણ ડેરી ફાર્મમાંથી ઘીનું સેમ્પલ લીધુ હતુ. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં તલના તેલની હાજરી મળી આવી હતી. જેથી ડેરીના માલિક અનિલ શંકરભાઇ પટેલ સામે કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે 21 સપ્ટે.2007ના રોજ કાલુપુરના ત્રિકમદાસ બ્રધર્સ સ્ટોરમાંથી મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં ભેજ અને કચરાનું પ્રમાણ મળી આવ્યું હતું. ઉપરાંત નોન પરમિટેડ કલરની હાજરી પણ મળી આવી હતી. ત્યારે બન્ને કેસમાં કોર્પોરેશન તરફે સ્પે. એડવોકેટ મનોજ ખંધારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, ભેળસેળ યુક્ત ઘી ખાવાથી પેટના અસાધ્ય રોગ થવાનો ખતરો છે, જ્યારે ભેળસેળીયું મરચું ખાવાથી અલસરથી લઇ કેન્સર સુધીના રોગ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય તે માટે સજા થવી જ જોઇએ.

2/2
અમદાવાદઃ મરચામાં કચરો અને ઘીની અંદર તલના તેલની ભેળસેળ કરનાર બે વેપારીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 મહિનાની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ભેળસેળ યુક્ત પદાર્થને લીધે રોગ થવાનો ખતરો છે અને આરોપીઓ સામે કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે ત્યારે દયા ન દાખવી શકાય.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...

અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો

આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....

જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?

Embed widget