શોધખોળ કરો
આવતા મહિને અહમદ પટેલ લેશે રાજકીય સંન્યાસ, જાણો ક્યાં છે કારણ ?
1/8

આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમને પોતાના રાજકીય સલાહકાર નહી બનાવી શકાય તેમ સ્પષ્ટ કરી દીધું છે. રાહુલ ગાંધી મોટા ભાગે અશોક ગેહલોતને પોતાના રાજકીય સલાહકાર નિમે તેવી શક્યતા છે. આ કારણોસર અહમદ પટેલ રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે તેવી પણ વાત છે.
2/8

આ પરિણામો પછી રાહુલે અહમદ પટેલને નિવૃત્તિ લેવા વિનંતી કરી હોવાનું મનાય છે. અહમદ પટેલ લાંબા સમય સુધી કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. હવે સોનિયા ગાંધી પોતે સક્રિય નથી ત્યારે તેમની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ છે.
Published at : 13 Feb 2018 02:48 PM (IST)
View More























