શોધખોળ કરો

બાપુના રવાડે ચડીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો ના ઘરના રહ્યા ના ઘાટના, ભાજપે કઈ રીતે કરી નાંખ્યો તેમનો દાવ ? જાણે હવે તેમનું શું થશે ?

1/7
કોંગ્રેસના બેંગલોર ગયેલા ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલ એ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો.

2/7
સાથે સાથે ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાંખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાંખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ ચૂંટણી ના લડી શકે તે સ્થિતીમાં તેમને લાવીને મૂકી દીધા છે. આ રીતે ભાજપે બાપુને ખબર ના પડે તે રીતે તેમના આખા જૂથને સાફ કરી દીધું છે.

3/7
ભાજપે આ આઠેય ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી પડે એ માટે તેમને ઉંધા રવાડે ચડ્યા. આ રીતે ભાજપે ટાઢે પાણીએ ખશ કાઢી છે. આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માગવા જાય તેવી પણ સ્થિતી રહેશે નહીં તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે.

4/7
બાપુના રવાડે ચડેલા આ 7 ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહી લડી શકે ત્યારે રાજકીય વર્તુળોમએણ માને છે કે, વાસ્તવમાં ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાંખ્યો છે. ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું.

5/7
કોંગ્રેસ આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી આપશે. પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશથી વિરૂદ્ધ મતદાન કરે તો તે છ વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે.

6/7
બીજી તરફ આ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની હાલત ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા જેવી થઈ જવાની શક્યતા છે. કોંગ્રેસે પક્ષના તમામ ધારાસભ્યોને અહમદ પટેલને મત આપવા વ્હીપ આપ્યો હતો. આ વ્હીપનો અનાદર કરનારા ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરશે ને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.

7/7
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમના જોરે પોતાના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપે કર્યો પણ ક્રોસ વોટિંગ ભાજપને જીતાડી શક્યું નથી. આ ક્રોસ વોટિંગ છતાં ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

Embed widget