શોધખોળ કરો

અ'વાદ: ઝડપાયું સેક્સ રેકેટ, બે લલના ગ્રાહક સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઈ

1/2
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલી એક ખાનગી હોટલમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું. જેની જાણ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ છટકું ગોઠવીને અચાનક હોટલમાં રેડ કરી હતી. પોલીસને રેડ દરમિયાન હોટલમાંથી એક મહિલાની સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હાલ ધરપકડ કરાયેલ વ્યક્તિઓની તપાસ કરી પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ રેકેટના તાર શહેરમાં જોડાયેલા હોઈ શકે છે.

2/2
અમદાવાદ: અમદાવાદમાં હોટલોમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ પરથી પડદો ઉંચકવા માટે શહેરની પોલીસ સક્રિય બની છે. ત્યારે વધુ એક સેક્સ રેકેટનો અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલી એક હોટલમાંથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. અને એક મહિલા સહિત બેની ધરપકડ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget