શોધખોળ કરો

અમદાવાદઃ ગુજરાતનો સૌથી ભવ્ય " ધ શાદી ફેસ્ટિવલ" YMCA ક્લબ ખાતે યોજાશે

1/6
રાજ્યની અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ દર વર્ષે લગ્ન સિઝનની પૂર્વતૈયારી રૂપે એવા આ
રાજ્યની અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ દર વર્ષે લગ્ન સિઝનની પૂર્વતૈયારી રૂપે એવા આ "ધ શાદી ફેસ્ટિવલ"નું આયોજન કરે છે અને ચાલુ વર્ષે પણ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ વાયએમસીએ ક્લબ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે નવી સિઝનમાં લગ્નનું આયોજન કરવા જઈ રહેલા પરિવારોને શોપિંગ માટેની અદભૂત તક પૂરી પાડશે. સામાન્ય રીતે એલિટ અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો માટે એક જ સ્થળે આધુનિક ટ્રેન્ડ્સને જોવા અને જાણવા માટે આ ફેસ્ટિવલ ખૂબ ઉપયોગી બની રહેશે. ફેસ્ટિવલનું ઉદ્ધાટન દેવગઢ બારિયાના મહારાજા તુષાર સિંહ અને મહારાણી અંબિકાકુમારીના વરદ હસ્તે કરવામાં આવશે.
2/6
  બોલિવૂડના જાણીતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ 'કોરી  વાલિયા' કે જેમણે  ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા , પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણે  જેવા દિગ્ગજ ફિલ્મસ્ટાર્સના  મેકઅપ  કર્યા છે , તેઓ  આ
બોલિવૂડના જાણીતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ 'કોરી વાલિયા' કે જેમણે ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા , પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણે જેવા દિગ્ગજ ફિલ્મસ્ટાર્સના મેકઅપ કર્યા છે , તેઓ આ " ધ શાદી ફેસ્ટિવલ''માં હાજરી આપી સુંદર અને આકર્ષક કેવી રીતે દેખાવવું તે અંગે સલાહ અને સૂચનો આપશે.
3/6
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચૌદ વર્ષની પરંપરા જાળવી રાખીને પંદરમા વર્ષમાં પ્રવેશતો
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચૌદ વર્ષની પરંપરા જાળવી રાખીને પંદરમા વર્ષમાં પ્રવેશતો "ધ શાદી ફેસ્ટિવલ" અમદાવાદમાં યોજાવા જઇ રહ્યો છે. ફેશન, લાઇફ સ્ટાઇલ અને લગ્ન પ્રસંદની ખરીદીના ત્રિવેણી સંગમ સમાન આ "ધ શાદી ફેસ્ટિવલ"માં મુલાકાતીઓને એક છત્ર હેઠળ લેટેસ્ટ ટ્રેન્ડનો પરિચય મળી રહેશે.
4/6
આ પ્રદર્શનમાં અમદાવાદના  જાણીતા
આ પ્રદર્શનમાં અમદાવાદના જાણીતા "કે કે જવેલર્સ " તેમજ અન્ય જવેલર્સ તેમની લેટેસ્ટ જ્વેલરી કલેકશન પ્રદર્શિત કરશે, જયારે એશા કૌલ, સ્મૃતિ ઝુનઝુનવાલા, મનીષ આહુજા, સોનલ શરાફ જેવા વિખ્યાત ફેશન ડિઝાઇનર્સ તેમના તદ્દન નવા કલેકશન ખુલ્લા મુકશે.
5/6
"ધ શાદી ફેસ્ટિવલ"ના આયોજક "રેડ ઈવેન્ટ્સ ઈન્ડિયા પ્રા. લિ."ના ડિરેક્ટર "પૂજા અગ્રવાલે" જણાવ્યું હતું કે "ધ શાદી ફેસ્ટિવલ"ની 15મી એડિશન માનવંતા મુલાકાતીઓને શોપિંગનો એક નવો જ અનુભવ આપે એવો અમારો પ્રયાસ રહેશે. અમારા માટે વાર્ષિક ઈવેન્ટ એવા આ ફેસ્ટિવલની દરેક નવી આવૃત્તિમાં અમે નવીન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આ વખતે અમે દેશના જાણીતા ડિઝાઈનર્સને પ્રથમ જ વાર અમદાવાદ અને ગુજરાતના પરિવારો માટે ઉપલબ્ધ બનાવવાના છીએ. બે-દિવસીય ઈવેન્ટમાં તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સ રજૂ કરશે.
6/6
વાયએમસીએ ખાતે યોજાનારા બે દિવસીય
વાયએમસીએ ખાતે યોજાનારા બે દિવસીય "ધ શાદી ફેસ્ટિવલ"ના આ વખતના મુખ્ય આકર્ષણમાં દેશના અગ્રણી ડિઝાઈનર્સના લેટેસ્ટ કલેક્શન્સ હશે. ફેસ્ટીવલમાં કુલ 80થી વધારે પ્રદર્શકની ૨૦૦૦થી વધુ પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં લગ્ન પ્રસંગમાં અનિવાર્ય એવી તમામ કેટેગરીઝનો સમાવેશ થશે . જેમકે બ્રાઈડલ મેકઅપ, ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમડેકોર, બેગ્સ, ફૂટવેર, હેર એન્ડ સ્કિન કેર, કેંડલ્સ અને અન્ય લાઈફસ્ટાઈલ એસેસરિઝ વગેરે. ઉપરાંત ડિઝાઈનર જ્વેલરી એક વિશેષ આકર્ષણ હશે. જેમાં પરંપરાગત સાથે ફેશનેબલ જ્વેલરી ઉપલબ્ધ બનશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયાDahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલValsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget