શોધખોળ કરો
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ક્યા મુદ્દે થઈ ગયા એક ? કાઢી કોની ઝાટકણી ? જાણો
1/6

અમદાવાદઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકમત થઈ ગયા છે. બંનેએ આ મુદ્દે રમાતા રાજકારણની ઝાટકણી કાઢી છે.
2/6

હાર્દિકે લખ્યું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકનું બેનર લગાવીને પ્રચાર કરી રહ્યો છે તેના કરતા સારી વાત હોત કે શહીદોના પરિવારોનો ઉત્સાહ વધે તેવો પ્રચાર કર્યો હોત. હાર્દિકના ટ્વિટનેકેજરીવાલે રીટ્વિટ કરી સમર્થન આપ્યું હતું.
Published at : 07 Oct 2016 11:22 AM (IST)
View More





















