શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરની કઈ ચીમકીથી સરકારી અધિકારીઓમાં દિવાળી બગડવાનો ફફડાટ ? જાણો વિગતો
1/5

હાલના પ્રોકાયદા મુજબ કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે છે તેવું સાબીત થાય તો છ માસની સજા અને એક લાખના દંડની જોગવાઇ છે. આ સજા પ્રથમવાર પકડાયા હોય તો થાય છે. વારંવાર દારૂનો ધંધો કરવાની ટેવવાળા આરોપીઓના કેસમાં સજામાં વધારો થઇ શકે. દારૂ પીતાં પકડાયેલી વ્યક્તિ માટે સામાજિક સેવા સહિતના દંડની જોગવાઇ પણ છે.
2/5

અમદાવાદઃ ઓબીસી, એસસી-એસટી એકતા મંચના કન્વીનર અને ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કડક અમલ માટે દિવાળી પછીના પાંચમા દિવસે એટલે કે લાભપાંચમથી વિધાનસભાને ઘેરાવ કરીને અચોક્કસ મુદતના ઉપવાસ કરવાની ચીમકી આપતાં સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.
Published at : 23 Aug 2016 09:38 AM (IST)
View More























