શોધખોળ કરો
21 વર્ષ જૂના કેસમાં પ્રવીણ તોગડિયાને રાહત, બિનજામીન પાત્ર વોરંટ રદ્દ
1/5

કેસની સુનાવણીમાં આરોપીઓને નોટિસ આપવા છતાં તેઓ હાજર નહીં રહેતા તેમની સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતાં. જોકે તેમ છતાં હાજર નહીં રહેતા આખરે કોર્ટે બિનજામીન લાયક વોરંટ ઇશ્યૂ કર્યું છે. આ કેસમાં આરોપીઓને આગામી 30મી જાન્યુઆરીએ કોર્ટ રૂબરૂ હાજર કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.
2/5

આ કેસમાં તમામ આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવા માટે થોડા સમય અગાઉ ગુજરાત સરકારે સરકારી વકીલને સૂચના આપી હતી. જેને આધારે સરકાર તરફે આ કેસ પરત ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે તે અરજી ફગાવી દેતાં સરકારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે કેસને ચલાવવા માટે તાજેતરમાં જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ પરત મોકલ્યો હતો.
Published at : 05 Jan 2018 09:22 AM (IST)
View More























