શોધખોળ કરો

ટુ વ્હીલર ખરીદતાં પહેલાં ચેતો, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમારા વાહનનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, જાણો કેમ ?

1/7
અમદાવાદ આરટીઓ જી.એસ.પરમાર અને એઆરટીઓ ડી.એચ.યાદવે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ટૂ વ્હીલર સાથે ફ્રી હેલ્મેટ આપવાના કાયદાનો ડીલરોએ ફરજિયાત અમલ કરવો પડશે. 24 ઓક્ટોબરથી વેચાયેલા ટૂ વ્હીલરોનું રજિસ્ટ્રેશન હેલ્મેટ નહીં અપાઈ હોય તો નહીં કરાય તેવું પણ તેમણે જણાવ્યું છે.

2/7
અમદાવાદઃ ગુજરાત સરકારે ટુ વ્હીલર્સના ડીલરો સામે આકરૂં વલણ અપનાવતાં 24 ઓક્ટોબર પછી વેચાયેલાં ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટુ વ્હીલર સાથે ફરજીયાતપણે હેલ્મેટ આપવાના ગુજરાત સરકારના આદેશને ટુ-વ્હીલરના ડીલર્સ ઘોળીને પી જતાં આ નિર્ણય લેવાયો છે.

3/7
અમદાવાદમાં નવરાત્રીમાં  4000 જેટલાં ટુ વ્હીલર્સનું વેચાણ થયું હતું પણ તેમને મફત હેલ્મેટ અપાઈ નથી. ડીલર્સની આ લબાડીના કારણે ગ્રાહકો પરેશાન ના થાય એટલા નવરાત્રીમાં વેચાયેલા નવા વાહનોનું રજિસ્ટ્રેશન કરી આપવાનો નિર્ણય કરાયો હતો.

4/7
આ મામલે વાહનવ્યહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા બરાબરના બગડ્યા છે. તેમણે ડીલર્સની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે રાજ્યના તમામ ડીલર્સે ગ્રાહકોને માત્ર 500 રૂપિયાની હેલ્મેટ આપવામાં ઠાગાઠૈયા કરવાના બદલે આ આદેશનો તાત્કાલિક અમલ શરૂ કરી દેવો જોઇએ.

5/7
ગુજરાત સરકારે પહેલાં જ જાહેરાત કરી હતી કે ડીલર્સે ટુ વ્હીલર સાથે ફરજીયાતપણે હેલ્મેટ આપવી પડશે પણ આ આદેશનો અમલ નહોતો થયો. તેના કારણે સોમવારથી ટુ વ્હીલર વાહનોનાં રજિસ્ટ્રેશન બંધ કરવાનો નિર્ણય લીધો હતો પણ આ નિર્ણયનો સોમવારે  ફિયાસ્કો થયો હતો.

6/7
ડીલર્સના પ્રતિનિધિઓએ કાયદાના અમલ માટે મુદત વધારવા રજૂઆત કરી હતી. ડીલર્સે  ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી 15મી નવેમ્બર સુધીનો સમય માંગ્યો છે કે જેથી ટૂ વ્હીલરનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે સંકલન કરી ફ્રી હેલ્મેટના કાયદાનો અમલ કરી શકે.

7/7
ડીલર્સની રજૂઆતના પગલે અમદાવાદમાં આરટીઓ ઓફિસર્સે રજિસ્ટ્રેશન ફોર્મ્સ પર સહી કરી હતી. આ બાબતની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને આદેશ આપ્યો છે કે વિના મૂલ્યે હેલ્મેટ મળી છે તેવી રસીદ રજૂ ના કરાય તો 24 ઓક્ટોબર પછી વેચાયેલાં વાહનોનું રજિસ્ટ્રેશન બંધ કરવું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ

HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

Embed widget