શોધખોળ કરો
હાર્દિકને આંદોલન ચલાવવા કોંગ્રેસ નહીં પણ ભાજપનો આ સાથી પક્ષ આપે છે ફંડ, ખાસ સાથી બાંભણિયાનો આક્ષેપ
1/4

ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા આંદોલન ચલાવી રહ્યો છે. તેની પાછળ નીતિન કુમારની જેડીયુ સરકાર બેફામ પૈસા વાપરી રહી છે. બેંગ્લુરૂમાં તેણે 22 સપ્ટેમ્બરે પ્રશાંત કિશોર સાથે મિટીંગ કરી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ કર્યુ છે.
2/4

દિલ્લીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત કરી હતી કે, અનામત અંગે વાત કરવી નહીં, સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી. હાર્દિકને આંદોલન ચલાવવા કોંગ્રેસ નહીં પણ ભાજપનો સાથી પક્ષ જ ફંડ આપે છે.
Published at : 28 Oct 2018 10:29 AM (IST)
View More





















