અમદાવાદઃ જુહાપુરાની મહિલા બુટલેગરના ભાઈએ યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકને પેટ અને હાથના ભાગે છરીના ઘા મારતાં લોહી-લૂહાણ હાલતમાં યુવકને સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
2/2
જુહાપુરાની મહિલા બુટલેગર નશીમ ઠાકોરના ભાઈઓએ વિશાલા પાસે યુવક પર છરીથી હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા થઈ છે. હાલ, યુવકને વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.