શોધખોળ કરો

કોંગ્રેસે આગામી ચૂંટણીને લઈને કરી મોટી જાહેરાતઃ જાણો કોને કોને નિમ્યા કાર્યકારી પ્રમુખ?

1/5
સૌરાષ્ટ્ર અને પાટીદારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પાટીદાર નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમ્યા છે.

2/5
કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાત અને આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને ડો.તુષાર ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે.

3/5
કોંગ્રેસ દ્વારા કોળી મતદારોને રિઝવવા માટે રાજકોટના પૂર્વ સંસદસભ્ય કુંવરજી બાવળીયાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

4/5
કોંગ્રેસ દ્વારા દલિત મતદારોને ધ્યાનમાં રાખીને વિધાનસભાના પૂર્વ સ્પીકર કરશનદાસ સોનેરીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

5/5
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી કમિટીની જાહેરાત કરી હતી. ચૂંટણી કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલને નિમવામાં આવ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા નવા ચાર કાર્યકારી પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જોકે, પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી યથાવત રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

Embed widget