શોધખોળ કરો
નીતિન પટેલ ભાજપ છોડવાના હોવાની ચર્ચા વચ્ચે બાપુના જૂથના કયા કયા MLAsની બંધબારણે બેઠક યોજાઈ! જાણો વિગત
1/6

શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે બેઠક હતી તે અંગેનો કોઈ એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જોકે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.
2/6

આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર, રાધવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેવા સમાચાર વહેતા થયા હતાં.
Published at : 26 May 2018 10:36 AM (IST)
Tags :
Deputy CM Nitin PatelView More



















