શોધખોળ કરો
ટ્રાફિક સિગ્નલ પર કોન્સ્ટેબલ, ટ્રાફિક બ્રિગેડ રોકી શકે નહીં, જાણો શું છે નિયમ
1/4

ટીઆરબીના જવાનો કે પછી હોમગાર્ડનું કામ માત્ર ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતી ટ્રાફિક પોલીસને મદદરુપ થવાનું હોય છે. પરિપત્ર મુજબ આ લોકો ક્યારેય કોઈ વાહનચાલકને ન રોકી શકે, કે ન તો કોઈ પ્રકારનો તેમની પાસેથી દંડ વસૂલી શકે.
2/4

દરેક હોમગાર્ડ કે ટીઆરબી જવાનને યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે, તમે તેનું નામ તેમજ તે કયા સિગ્નલ પર ઉભો છે, તેનો આઈડી શું છે તેની વિગતો લઈ તેની સામે ફરિયાદ પણ કરી શકો છો.
Published at : 28 May 2018 06:01 PM (IST)
View More





















