શોધખોળ કરો

ગાંધીનગરઃ ફિયાન્સે સાથે પોલીસ અધિકારી કેનાલ પાસે અંધારામાં બેઠા હતા ને નકલી પોલીસ આવી ગઈ, જાણો પછી શું થયું ?

1/7
2/7
પોલીસના સ્વાંગમાં બંને શખસ આવ્યા હતા. હાલમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. પ્રેમી યુગલો અને સગાઈ થયેલાં કપલ એકાંતમાં બેસવા ગાંધીનગરના અડાલજ પાસે નર્મદા કેનાલના પટ્ટા પર બેઠા હોય છે ત્યારે પોલીસની ઓળખ આપી અને પૈસા પડાવવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે.

3/7
આ અંગે તેમણે તરત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં અડાલજ પોલીસ દોડી ગઈ હતી અને સત્યેન્દ્રકુમારની ફરિયાદને આધારે બે શખસ સામે લૂંટની ફરિયાદ નોંધી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.સી. સરવૈયાએ જણાવ્યું હતું કે લૂંટ કરનાર બંને શખસે ખાખી પેન્ટ પહેરેલું હતું.

4/7
દરમિયાનમાં ઝાડીઓમાંથી બે શખસ આવ્યા અને સત્યેન્દ્રકુમારને અહીં આ સમયે કેમ બેઠા છો? કહી માર મારી તેઓની પાસે રહેલું પર્સ લઈ ગયા હતા. પર્સમાં  રોકડા રૂ.13,00, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને આઈકાર્ડ વગેરે હતા ને લૂંટારા તે લૂંટી ફરાર થઈ ગયા હતા.

5/7
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા સત્યેન્દ્રકુમાર બૈજનાથસિંગ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં ગુજરાત ઝોનમાં તપાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સત્યેન્દ્રકુમાર બે દિવસ અગાઉ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ પોતાની મંગેતર સાથે અડાલજ બ્રિજ નજીક આવેલી નર્મદા કેનાલ નજીક બેઠા હતા.

6/7
આ ઘટનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ગુજરાત ઝોનના એક અધિકારીને પોલીસના સ્વાંગમાં આવેલા બે શખસ માર મારી રૂપિયા 13 હજાર રોકડા અને ડેબિટ કાર્ડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે અધિકારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

7/7
અમદાવાદઃ પ્રેમી પંખીડાં માટે એકાંતની પળો માણવાની જગા તરીકે પ્રખ્યાત અડાલજ નર્મદા કેનાલ નજીક પ્રેમી યુગલોને લૂંટવાના કિસ્સા  સામાન્ય છે પણ પોલીસ અધિકારી લૂંટાઈ જાય એવું બને ત્યારે આંચકો લાગે. આવી જ એક ઘટના ત્રણ ગુરૂવારે બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget