શોધખોળ કરો

સાણંદઃ સનાથલની સીમમાંથી નગ્ન યુવતીની અડધી બળેલી લાશ મળી, જાણો વધારે વિગત

1/4
અમદાવાદ: સનાથલની સીમમાંથી નગ્ન અવસ્થામાં અર્ધ બળેલી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ યુવતીની હત્યા કરાઈ કે યુવતીની હત્યા કરીને સળગાવી દેવાઈ તે અંગેનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ યુવતીની હત્યા કેવી રીતે થઈ તે ખુલશે.

2/4
યુવતીની ઉંમર લગભગ ૩૦ વર્ષ આસપાસની જણાય છે. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. બળેલી હાલતમાં લાશ મળતા કોઈએ યુવતીનું મર્ડર કરીને લાશ બાળી નાખી છે કે કેમ તેવી વાતો લોકોમાં ફેલાઈ હતી, પરંતુ સાચી હકીકત પી.એમ. રીપોર્ટ પછી જ બહાર આવશે.

3/4
સબ્બીરભાઈએ ભવાની ટ્રાન્સપોર્ટનાં માલિક કિશોરભાઈને જાણ કરી હતી. જેથી તમામ લોકો શાંતીપુરા સર્કલ નજીક ર્સિવસ રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાં દોડી ગયા હતા જ્યાં તેમણે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાં સ્થળે જઈ લાશનો કબજો લઈ તેને જોતા તે યુવતીની લાશ બળેલી હાલતમાં હતી અને તેની પાસેથી ઓળખાણ થાય તેવા કોઈ પુરાવા પ્રાપ્ત થયેલ નથી.

4/4
હજુ સુધી યુવતીના લાશની ઓળખ થાય તેવા કોઈ પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી. સાણંદ તાલુકાનાં સનાથલ ગામની સીમમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે શાંતીપુરા સર્કલ પાસે આવેલ ભવાની ટ્રાન્સપોર્ટની ગાડીના ડ્રાઈવરે ર્સિવસ રોડ પાસેની ઝાડીમાં બળેલી હાલતમાં નગ્ન અવસ્થામાં પડેલી યુવતીની લાશ જોતા એમ.એમ.મોટર્સમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા સબ્બીરભાઈ આલજીભાઈને જાણ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget