શોધખોળ કરો

ઓનલાઇન ફ્રોડ થશે તો મળશે કેટલું વળતર? કેટલા કરોડનો કરી શકાશે દાવો? જાણો નવો કાયદો

1/6
સરકાર સમક્ષ આ અંગેની 13 અરજીઓ આવી હતી, તેમાંથી 11 અરજીનો નિકાલ કરાયો છે. એટલું જ નહીં પાંચ અરજીમાં વળતરના ચુકાદા અપાયા છે. આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત વળતર માટે નાગરિક www.dst.gujarat.gov.in પરથી જાણકારી મેળવી અરજી કરી શકશે.

2/6
અમદાવાદઃ નોટબંધી બાદ સરકારે કેશલેસ નાણાકીય વ્યવહાર પર ભાર મૂક્યો છે. કેશલેસ નાણાકીય વ્યવહારમાં થતાં ફ્રોડને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા થાય અને કેશલેસ નાણાકીય વ્યવહારને બળ આપવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત કોઇપણ વ્યક્તિ પોતાને થયેલા આર્થિક નુકશાન પેટે રૂ. 5 કરોડ સુધીનો દાવો રાજ્યના ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગમાં નિમાયેલા એડ્જુડિકેટિંગ ઓફિસર સમક્ષ કરી શકશે, તેવી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’

અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!

Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!

પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

Embed widget