શોધખોળ કરો
ગુજરાત ચૂંટણી 2017: જાણો ભાજપ અને કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાઓ હારી ગયા
1/17

ગીર સોમનાથ જિલ્લામાં આવતી સોમનાથ બેઠક પરથી ભાજપના મંત્રી જશાભાઈ બારડની 20450 મતે હાર થઈ છે. કોંગ્રેસના વિમલ ચુડાસમાને 94194 મત મળ્યા છે જ્યારે જશાભાઈ બારડને 74464 મત મળ્યા છે.
2/17

જામનગર જિલ્લા અંતર્ગત આવતી જામજોધપુર સીટ ભાજપના ચીમનભાઈ સાપરિયાનો કોંગ્રેસના ચિરાગભાઇ કાલરિયા સામે નજીવા અંતરથી હાર થઈ છે.
Published at : 19 Dec 2017 10:43 AM (IST)
Tags :
ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના તાજા સમાચાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Vidhansabha Election Gujarat Polls Gujarat Assembly Polls: Gujarat Assembly Elections Gujarat Elections 2017 Gujarat Elections Gujarat News Congress BjpView More























