શોધખોળ કરો

કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવનાર 7 ધારાસભ્યમાંથી 5નો કારમો પરાજય, 2ની થઈ જીત

1/3
 આ સિવાય માણસાના અમિત ચૌધરી ૫૨૪ મતથી, ઠાસરામાંથી રામસિંહ પરમાર ૭૦૨૮ મતથી જ્યારે બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણનો ૧૦૬૦૨ મતથી પરાજય થયો છે. અન્ય ધારાસભ્યોમાં વિજાપુરના પ્રહલાદ પટેલ, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત, જસદણના ભોળાભાઈ ગોહેલ, વાંસદાના છનાભાઈ ચૌઘરી અને સાણંદના કરમશીભાઈ કોળીપટેલ ચૂંટણી લડ્યા ન હતા. સાણંદમાં ભાજપે કરમશીભાઈના પુત્ર કનુભાઈને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો વિજય થયો છે.

2/3
 કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ડો. તેજશ્રીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસતી આશીર્વાદરૂપ ગણાતી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજશ્રીબેનનો ૬૫૪૮ મતથી પરાજય થયો છે. જો કે, વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ ૨૦ હજારથી વધુ મત લઈને તેજશ્રીબેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નીભાવી છે.

3/3
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર 14 દારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોને ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાંથી બે ઉમેદવાર જામનગર(ઉત્તર)ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ૪૦૯૬૩ અને ગોધરાના સી.કે.રાઉલજી માત્ર ૨૫૮ મતથી વિજયી બન્યા છે. જ્યારે પાંચ ધારાસભ્યનો કારમો પરાજય થયે છે જેમાં જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, વિરમગામના ડો.તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણના નામ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget