શોધખોળ કરો
હાર્દિક પટેલને પોલીસ સાથે ઝરી ચકમક, હાર્દિકે બહાર આવી પોલીસને કેમ તતડાવી? જાણો વિગત
1/5

શનિવારે હાર્દિક પટેલ એસજીવીપી હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન હાર્દિકને ડીસીપી રાઠોડે ધમકી આપી હતી. અમદાવાદના ડીસીપી જયપાલસિંહ રાઠોડે હાર્દિકને ગ્રીનવુડ રિસોર્ટમાં મારી નાખવાની ધમકી આપી હતી તેવું હાર્દિકે આક્ષેપ કર્યો છે.
2/5

હાર્દિકે આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈ રવિને ગેટ પર રોકી દેવામાં આવ્યો હતો. પોલીસે તમામ દાદાગીરીની હદ વટાવી દીધી છે. ગઈ કાલે પણ મીડિયા સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું.
Published at : 10 Sep 2018 12:55 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















