શોધખોળ કરો

જીગ્નેશ ભજીયાવાળાના 4 દિવસના રિમાન્ડ મંજુર

1/3
જીગ્નેશનાં વકીલે રજૂઆત કરી હતી કે, જીગ્નેશ સામે નોન કોંગનીજીબ્લ ગુનો છે.તેમણે જણાવ્યું હતું કે, pml એક્ટની કલમ 45 મુજબ આવા ગુનામાં ઇડી નિવેદન લેવા માટે બોલાવી શકે, પણ ધરપકડ કરી રિમાન્ડ ન માંગી શકે. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, ઇડીના અધિકારી એકને એક સવાલ ફેરવીને પૂછ્યા કરે છે. જીગ્નેશે 42 પેજનું સ્ટેટમેન્ટ આપ્યું છતાં ઇડીને તેમનાથી કઈ મળ્યું નથી? આટલા લાંબા સ્ટેટમેન્ટ પછી પણ ઇડી રિમાન્ડ કેમ લેવા માગે છે તે સમજાતું નથી. આઇટીએ રેડ વખતે 10 હજારથી વધુ કાગળ સીઝ કર્યા છે.

2/3
જીગ્નેશ ભજીયાવાળાની ગઈકાલે ધરપકડ કરાયા પછી ઈડીને વધુ પુછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ આજે જીગ્નેશ ભજીયાવાળાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા પછી કોર્ટે ઈડીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જીગ્નેશ ભજીયાવાળા સામે 175 જેટલા ડમી ખાતા ખોલાવી જૂની પ્રતિબંધિત નોટો નોટબંધી બાદ એકાઉન્ટમાં જમા કરવાનો આરોપ છે. આ અંગે તેની તપાસ કરવાની છે. ડમી એકાઉન્ટમાં તમામ સહી ખોટી કરવામાં આવી છે, જે કાયદાની જોગવાઇ મુજબ ગુનો છે, તેમ edનાં વકીલે રજૂઆત કરી હતી.

3/3
અમદાવાદઃ ગઈ કાલે ઇડી દ્વારા જીગ્નેશ ભજીયાવાળાની ધરપકડ કરવામાં આવ્યા પછી આજે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં ઈડીને સ્પેશિયલ કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget