શોધખોળ કરો
અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલા દિવસ પડશે હળવો વરસાદ, જાણો કોણે કરી આગાહી
1/5

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં બુધવારે બપોર બાદ ક્યાંક છુટો છવાયો તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત, આહવા, ડાંગ, વલસાડના કેટલાક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણમાં કપરાડા, સાપુતારા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
2/5

ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
Published at : 05 Oct 2018 08:31 AM (IST)
View More





















