શોધખોળ કરો

રાજ્યના ઈન્ચાર્જ DGP બન્યા સિનિયર મોસ્ટ IPS ઓફિસર પ્રમોદ કુમાર

1/4
અમદાવાદ: રાજ્યના ઈંચાર્જ ડીજીપી તરીકે સિનિયર IPS ઓફિસર પ્રમોદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્‍ચાર્જ પોલીસ વડા ગીથા જોહરીની નિવૃત્તિથી ખાલી પડેલ જગ્‍યા પર ગઇકાલ સાંજ સુધી કોઇ નિર્ણય ન આવતા નિયમ અનુસાર રાજ્‍યના એડમન વડા મોહન ઝાને કામચલાઉ ચાર્જ સોપવામાં આવ્યો હતો. બાદમાં આજે સત્તાવાર રીતે નવા ડીજીપી તરીકે 1983ની બેચના પ્રમોદ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રમોદ કુમાર ફ્રેબ્રુઆરી 2018માં નિવૃત થઈ રહ્યા છે.

2/4
ગૃહ વિભાગે ત્રણ સિનિયર IPSની પેનલના નામ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલ્યા હતા.જેમાં પ્રમોદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. પ્રમોદ કુમારે શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળનારા ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તે અમારી પ્રાથમિકતા રહેશે.

3/4
ગુજરાતમાં કાયમી ડીજીપીનો મામલો હાલ હાઈકોર્ટમાં છે. હાઇકોર્ટે આગામી 5 ડિસેમ્બર સુધી આ મામલે જવાબ રજૂ કરવા ઇલેક્શન કમિશનને જણાવ્યું છે.

4/4
નોંધનીય છે કે ઈંચાર્જ DGP ગીતા જોહરી વયમર્યાદાના કારણે ગઈકાલે નિવૃત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કાયમી ડીજીપીનું પદ ખાલી છે. ગીથા જોહરીને પણ ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget