શોધખોળ કરો
જયંતી ભાનુશાળી હત્યા કેસ: ભાજપે કયા ટોચના નેતાને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત
1/3

જયંતી ભાનુશાલી હત્યા મામલે બે આરોપીની પોલીસે અટકાયત કરી હતી આ મામલે બંને આરોપીના સાત દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે.ભચાઉ કોર્ટે 1 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
2/3

ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીની સૂચના અનુસાર કચ્છ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Published at : 26 Jan 2019 08:20 AM (IST)
View More





















